ઉપસંગ્રહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસંગ્રહણ

પુંલિંગ

  • 1

    ખુશ રાખવું–અનુમોદન આપવું તે.

  • 2

    માન આપવું તે.

  • 3

    લેવું–સ્વીકારવું–સંઘરવું તે.

મૂળ

सं.