ઉપસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસ્થાન

નપુંસક લિંગ

  • 1

    દેવની સન્મુખ પૂજા માટે મંત્ર કે સ્તુતિ બોલતા ઊભા રહેવું તે; ઉપાસના; સેવા.

  • 2

    અભિનંદન; નમસ્કાર.

  • 3

    રહેઠાણ.