ઉપસ્થિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસ્થિત

વિશેષણ

 • 1

  નજીક ઊભેલું; હાજર; રજૂ.

 • 2

  આવી પડેલું.

 • 3

  બનેલું.

 • 4

  જ્ઞાત; પ્રાપ્ત.

મૂળ

सं.