ઉપસંપાદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસંપાદક

પુંલિંગ

  • 1

    મદદનીશ કે નીચેનો (છાપાનો) સંપાદક; 'સબ-એડિટર'.

મૂળ

सं.