ઉપસર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસર્ગ

પુંલિંગ

 • 1

  રોગ; માંદગી.

 • 2

  આફત; ઈજા.

 • 3

  અપશુકન; મરણચિહ્ન.

 • 4

  જૈન
  દેવ અને મનુષ્ય વગેરે તરફની કનડગત.

 • 5

  વ્યાકર​ણ
  ધાતુઓ કે ધાતુ ઉપરથી બનેલાં નામોની આગળ જોડાતો તથા તેમના મૂળ અર્થમાં વિશેષતા આણતો શબ્દ કે અવ્યય. (પ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્ અથવા નિર, દુસ્ અથવા દુર્, વિ, આ, નિ, અધિ,અપિ, અતિ, સુ, ઉત્-દ્, અભિ, પ્રતિ, પરિ, ઉપ).

મૂળ

सं.