ઉપસંહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસંહાર

પુંલિંગ

  • 1

    એકત્ર કરવું તે.

  • 2

    સારાંશ.

  • 3

    ટૂંકામાં આટોપી લેવું તે.

મૂળ

सं.