ઉપસિદ્ધાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસિદ્ધાંત

પુંલિંગ

  • 1

    મુખ્ય સિદ્ધાંતમાંથી સીધી રીતે ફલિત થતો સિદ્ધાંત; 'કોરૉલરી'.

મૂળ

सं.