ઉપહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપહાર

પુંલિંગ

  • 1

    ભેટ; બક્ષિસ.

  • 2

    પૂજાનો સામાન.

  • 3

    લવાજમ.

મૂળ

सं.