ઉપાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાડ

પુંલિંગ

 • 1

  ઉપસાટ; સોજો.

 • 2

  ભરાઉપણું.

 • 3

  જુસ્સો; આવેશ.

 • 4

  આરંભ.

 • 5

  કોશિશ; પ્રયત્ન.

 • 6

  મૂકેલાં નાણાંમાંથી પાછું લેવું તે; પાછી લીધેલી રકમ.

 • 7

  ખપત; ઉઠાવ; માગ.

મૂળ

જુઓ ઉપાડવું