ઉપાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંચું કરવું–ઉઠાવવું; નીચેથી ઉપર લેવું; ઊંચકવું.

 • 2

  માથે લેવું; વહોરવું.

 • 3

  મૂળમાંથી ખેંચી કાઢવું.

 • 4

  નાણાં મૂકેલા હોય ત્યાંથી લેવાં.

 • 5

  ચોરી કરવી.

 • 6

  શરૂ કરવું; માંડવું.

મૂળ

सं. उत्पात्, प्रा. उप्पाड, 'ઊપડવું'નું પ્રેરક