ઉપાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાડો

પુંલિંગ

  • 1

    ઉપાડ; ઉપસાટ; સોજો.

  • 2

    ભરાઉપણું.

  • 3

    જુસ્સો; આવેશ.

  • 4

    આરંભ.

  • 5

    કોશિશ; પ્રયત્ન.

  • 6

    મૂકેલાં નાણાંમાંથી પાછું લેવું તે; પાછી લીધેલી રકમ.

  • 7

    ખપત; ઉઠાવ; માગ; ઝરડાં ઝાંખરાંનો વાઢીને કરેલો જથો.

મૂળ

જુઓ ઉપાડવું