ઉપાદેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાદેય

વિશેષણ

 • 1

  લઈ શકાય એવું.

 • 2

  સ્વીકાર્ય.

 • 3

  પસંદ કરવાનું.

 • 4

  ઉત્તમ; વખાણવા જેવું.

મૂળ

सं.