ઉપાધ્યાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાધ્યાપક

પુંલિંગ

  • 1

    મદદનીશ અધ્યાપક.

  • 2

    અધ્યાપકની નીચેના દરજ્જાનો અધ્યાપક; 'લેક્ચરર'.

મૂળ

सं.