ઉપાધ્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાધ્યાય

પુંલિંગ

  • 1

    શિક્ષક; અધ્યાપક.

  • 2

    પુરોહિત; ગોર.

  • 3

    બ્રાહ્મણોની એક અટક.

મૂળ

सं.