ઉપાધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાધિ

 • 1

  પીડા; આપદા.

 • 2

  જંજાળ; પંચાત; ચિંતા.

 • 3

  ચિહ્ન; સંજ્ઞા.

 • 4

  ખાસ લક્ષણ; ગુણધર્મ.

 • 5

  પદવી; 'ડિગ્રી'.

 • 6

  ખિતાબ; ઈલકાબ.

 • 7

  અટક; ઉપનામ.