ઉપાર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાર્જન

નપુંસક લિંગ

  • 1

    મેળવવું તે; પ્રાપ્તિ.

  • 2

    કમાઈ.