ઉપાસના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાસના

સ્ત્રીલિંગ

  • 1

    આરાધના; સેવા; ભક્તિ.

  • 2

    ધ્યાન ઈત્યાદિ દ્વારા ઈષ્ટદેવનું ચિંતન વગેરે.

  • 3

    તીર ફેંકવાનો અભ્યાસ કરવો તે.

મૂળ

सं.