ઉપાસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાસિત

વિશેષણ

  • 1

    જેની ઉપાસના કરી હોય તેવું.

મૂળ

सं.