ઉફરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉફરું

વિશેષણ

  • 1

    ઉપરું; પાસાભેર.

  • 2

    ઊભું (જેમ કે, ખાટલો ઉફરો કરવો).

મૂળ

सं. उपरि, प्रा. उप्परि