ઉફરાંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉફરાંટું

વિશેષણ

 • 1

  ઉપરાંટું; પાસાભેર એવું.

 • 2

  બાજુ ઉપરનું; સામેનું.

 • 3

  ઊભું.

 • 4

  અવળું; ઊધું.

ઉફરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉફરાટ

પુંલિંગ

 • 1

  ગર્વ કરવો તે; હુંપદ.