ઉફરાંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉફરાંટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફેરવવું.

  • 2

    પાસું ફેરવવું; મોં બદલવું.

મૂળ

'ઉફરું' પરથી?