ઉબટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબટન

નપુંસક લિંગ

  • 1

    ઉપટણ; નહાટાં પહેલાં શરીરે ચોપડવાનું સુંગધી દ્રવ્ય પીઠી; ઉવટણ.

મૂળ

हिं.