ઉબટાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબટાણ

નપુંસક લિંગ

  • 1

    ઉબાઈ જવું તે.

મૂળ

સર૰ म., જુઓ ઉબાવું