ઉબેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબેતર

નપુંસક લિંગ

  • 1

    ઉનાળામાં કૂવાના પાણીથી કરેલો પાક.

  • 2

    લગ્નમાં નોતરે આવેલાઓને રજા આપવી તે.