ઉંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉંબર

પુંલિંગ

 • 1

  એક ઝાડ; ઉમરડો.

 • 2

  ઘરનો ઊમરો.

  જુઓ ઊમર

મૂળ

सं. उदुंबर, प्रा.उंबर

ઉંબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉંબરું

નપુંસક લિંગ

 • 1

  ઉમરડું.

ઉબેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબેર

સ્ત્રીલિંગ

 • 1

  હળમાં કોશને બેસાડવા માટે મારવામાં આવતી ફાચર.