ઉંબરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉંબરો

પુંલિંગ

  • 1

    એક ઝાડ; ઉમરડો.

  • 2

    ઘરનો ઊમરો.

    જુઓ ઊમર

મૂળ

सं. उदुंबर, प्रा. उंबर