ઉંબરો ભાંગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉંબરો ભાંગવો

  • 1

    વારંવાર આવજા કરવી.

  • 2

    (ગરજ કે કામની લાલચે) ખુશામત કરવા જવું.