ઉબેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબેળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વળ ઊકલે એવું કરવું.

  • 2

    વાવેલું ઉખેડી નાખવું.

  • 3

    ગઈ ગુજરી સંભાળવી.

મૂળ

सं. उद् वल्, प्रा. उव्वल =ઉખેડવું? हिं. उभाडना, म. उभारणे