ઉબાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબાડિયું

નપુંસક લિંગ

  • 1

    (એક છેડેથી બળતું ને હાથમાં લીધેલું) બળતું પાતળું લાકડું કે સાંઠી સળેખડું; ખોરિયું.

  • 2

    સુરતી ઉબડિયું; ઊંધિયું.

મૂળ

दे. उम्माडिय