ઉબાડિયાં કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબાડિયાં કરવાં

  • 1

    ખોરિયાં કરવાં; નકામું લાકડું કે સળી હાથમાં લઈ લગાડવી.

  • 2

    સુરતી લાક્ષણિક તોફાન કરવું.

  • 3

    નકામું ધૂળ કરવું.