ઉબાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબાળો

પુંલિંગ

 • 1

  બાફ.

 • 2

  ઊભરો.

 • 3

  ઉશ્કેરણી; રોષ.

 • 4

  હોહા; તોફાન.

 • 5

  બળતણ; છાણાં.

 • 6

  કલ્લો (એકીસાથે બાળી ભડકો કરવા જેટલો).

મૂળ

म. उबाळा