ઉબાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફૂગવાળું બનવું; કોવાવું.

મૂળ

સર૰ म.उबणें, -टणें, કાનડી उब्बे=ઉષ્ણતા