ઉભડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભડક

વિશેષણ

 • 1

  અર્ધું ઊભું; ઊભું.

 • 2

  નિરાંતે નહિ બેઠેલું.

મૂળ

'ઊભુ' પરથી? प्रा. उक्कुडुग?

ઉભડૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભડૂક

વિશેષણ

 • 1

  અર્ધું ઊભું; ઊભું.

 • 2

  નિરાંતે નહિ બેઠેલું.

મૂળ

'ઊભુ' પરથી? प्रा. उक्कुडुग?