ઉભરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભરણી

સ્ત્રીલિંગ

  • 1

    ઊભણી; ઘરના પરથારથી મેડા લગીની ઊંચાઈ.

  • 2

    ઘરનો પરથાર; ઘરની બેસણી.