ઉભરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભરામણ

નપુંસક લિંગ

  • 1

    ઉભરણ; ઊભરો.

  • 2

    ઊભરાઈને જે બહાર નીકળી ગયું હોય તે.