ઉભેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભેળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉબેળવું; વળ ઉકેલ એમ કરવું.

  • 2

    વાવેલું ઉખેડી નાખવું.

  • 3

    ગઈ ગુજરી સંભારવી.

  • 4

    ડાંગરની કરડ કરવી.

મૂળ

सं. उद् वल्, प्रा. उव्वल =ઉખેડવું? हिं. उभाडना, म. उभारणे