ઉભાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભાર

પુંલિંગ

  • 1

    ઉપરનું મોટાપણું કે દેખીતું વજન કે ભાર.

  • 2

    ખાલી દમામ.

  • 3

    રાખમાંથી અગ્નિ બહાર કાઢવો તે.

મૂળ

જુઓ ઊભરવું