ઉમંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમંગ

પુંલિંગ

  • 1

    ઉત્સાહ; હોંશ.

  • 2

    આનંદ; હર્ષ.

  • 3

    ખુશી; ઇચ્છા.

મૂળ

સર૰ हिं.