ઉમદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમદું

વિશેષણ

 • 1

  ઉમદા; સારું; શ્રેષ્ઠ.

 • 2

  ખાનદાન.

 • 3

  કીમતી.

મૂળ

अ.

ઉમેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમેદ

સ્ત્રીલિંગ

 • 1

  આશા.

 • 2

  ઇચ્છા; અભિલાષા.

મૂળ

फा.