ઉમેદવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમેદવાર

પુંલિંગ

  • 1

    ઉમેદ રાખનારું.

  • 2

    નોકરી માટે અરજદાર અથવા નવું કામ શીખનાર આદમી.