ઉમેરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમેરણ

નપુંસક લિંગ

  • 1

    ઉમેરણી; ઉમેરવું તે; વધારો.

  • 2

    વધારીને કહેવું- ઉશ્કેરવું તે.

  • 3

    લાક્ષણિક અખળામણ.