ઉમેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હોય તેમાં બીજું મૂકવું, નાંખવું, રેડવું, વધારવું.

  • 2

    મેળવવું; ભેગું કરવું.

  • 3

    ઉશ્કેરવું.