ગુજરાતી

માં ઉમારગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉમારગ1ઉમાર્ગ2

ઉમારગ1

પુંલિંગ

 • 1

  ઉન્માર્ગ; ખોટો કે ઊંધો રસ્તો.

 • 2

  કુમાર્ગ; અનીતિનો માર્ગ.

ગુજરાતી

માં ઉમારગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉમારગ1ઉમાર્ગ2

ઉમાર્ગ2

પુંલિંગ

 • 1

  ઉન્માર્ગ; ખોટો કે ઊંધો રસ્તો.

 • 2

  કુમાર્ગ; અનીતિનો માર્ગ.