ઉરેફ-બંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરેફ-બંડી

સ્ત્રીલિંગ

  • 1

    વણાટની રેખાથી ત્રાંસું વેતરીને કરાતા એક પ્રકારના સીવણવાળી બંડી.

મૂળ

फा. उरेब=ત્રાંસું