ઉરવલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરવલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    દૂંટીથી છાતી તરફ જતી વેલ જેવી રુવાંટી.

  • 2

    પેટ ઉપર વાટા પડે છે તે; ત્રિવલી.