ઉરાઉર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરાઉર

અવ્યય

  • 1

    ઉર સાથે ઉર ચાંપીને.

  • 2

    કાઠિયાવાડી શ્વાસભેર; પૂરપાટ.

મૂળ

'ઉર' પરથી? સર૰ म.