ઉરાઉરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરાઉરી

ક્રિયાવિશેષણ

  • 1

    +હરીફાઈ.

  • 2

    ઉરાઉર; ઉર ચાંપીને.

  • 3

    કાઠિયાવાડી શ્વાસભેર; પૂરપાટ.

મૂળ

'ઉર' પરથી? સર૰ म.