ઉરાંગઉટાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરાંગઉટાંગ

પુંલિંગ

  • 1

    ઊભો ચાલી શકે તેવો એક જાતનો વાંદરો.

મૂળ

इं. ओरन्ग-उटॅन्ग મૂળ મલય