ઉલ્કા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્કા

સ્ત્રીલિંગ

 • 1

  રેખાના આકારે પડતો તેજનો ઢગલો; આકાશનો અગ્નિ.

 • 2

  ખરતો તારો.

 • 3

  ખોરિયું.

 • 4

  જવાળામુખીમાંથી ઊડેલો અગ્નિ.

મૂળ

सं.