ઉલ્કાપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્કાપાત

પુંલિંગ

  • 1

    ઉલ્કાનું પડવું તે.

  • 2

    લાક્ષણિક મહા અનર્થ-ઉત્પાત.